India vs Bangladesh Cricket Match

IND vs BAN : ભારતીય ટીમ જીત સાથે શરૂઆત કરવા માંગશે, જાણો ક્યાં અને ક્યારે જોઈ શકશો લાઈવ મેચ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બીજી મેચમાં આજે ભારત બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મેચ દુબઈમાં રમાશે. ભારત અને બાંગ્લાદેશની આ મેચ દુબઈમાં રમાશે.ભારતીય ટીમ જીત સાથે શરૂઆત કરવા માગ 

ભારત ગુરુવારે બાંગ્લાદેશ સામે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાના અભિયાનની શરૂઆત કરવા માટે તૈયાર છે. આ વખતે પાકિસ્તાનને આ ટુર્નામેન્ટનું આયોજન મળ્યું છે પરંતુ સુરક્ષાના કારણોસર ભારતે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યો હતો. આ પછી, ICC એ ભારતની બધી મેચો દુબઈમાં આયોજિત કરવાનો નિર્ણય લીધો અને આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલ પર રમાઈ રહી છે.

1 / 6
ભારત તેની બધી મેચ દુબઈના દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે. આ મેચ બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. આ મેચમાં ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટનશીપમાં રમશે, જ્યારે બાંગ્લાદેશની ટીમ નઝમુલ હુસૈન શાંતોની કેપ્ટનશીપમાં રમશે.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post